ગુડ અને બેડ..

  • 3.2k
  • 934

ગુડ અને બેડ.. મમ્મા, સાંતા હવે ક્યારે આવશે ? બચ્ચા, હવે એક વર્ષ પછી ? તો આખો વર્ષ ગિફ્ટ નહીં મળે મને ? મળશે ને કેમ નહીં મળે ? અમે આપીશું ગિફ્ટ તને તારી જરૂરિયાત મુજબ, બીજી ગિફ્ટ સાંતા આપશે ક્રિસમસ પર. મમ્મા, મને વધારે ગિફ્ટ જોઈએ તો હું સાંતાને કેવી રીતે કહું ? મને આ વર્ષે વધારે ગિફ્ટ જોઈએ, હું હવે બિગ થઈ ગયો. તું ગુડ( Good ) કામ વધારે કરીશ તો વધારે ગિફ્ટ મળશે. બચ્ચાં, જો આખા વર્ષ દરમ્યાન તે કેટલાં ગુડ કામ કર્યા અને કેટલાં બેડ (Bed ) કામ કર્યા તે લખવાના. કાલથી રોજ એક ડાયરી બનાવવાની