અને આ બે પરિસ્થિતિ નું સર્જન થયા વિના conspiracy તેના અંતિમ ચરણમાં પહોંચી છે તે શક્ય જ ન હતું. outside ચેમ્બર house કેટલાક નૉન કોન્સ્પિરેટર વિટનેસ પણ હોવા જરૂરી હતા કે જેઓ વ્હાઇટ હાઉસની બદનામી માં હામી ભરી શકે.અને તે પણ નિષ્પક્ષ હામી.જેેમ એક ફિલ્મ ડિરેક્ટટર ના મેન્ટલ વૉમ્બ ની અંદર આખી ફિલ્મ બન્યા પહેલાં જ રમ્યા કરતી હોય છે. તેવી જ રીતે ડેેેનિમ ના મગજમાં પણ આ બધી જ સંભાવનાઓ ઘુમયા જ કરતી હતી.અને એટલે જ કહ્યુંં હતું કે જો કોઈ માણસ ડેનીમ નું અનુકરણ કે અનુસરણ કરવા જાય તો તે બહુ મોટા અહંકારથી ગ્રસિત થઈ શકે તેમ હતુ.