પાગલખાન

  • 3.9k
  • 1.1k

મહાદેવ હર... મહાદેવ હર... શહેરની નજીકમાં એક નાનું પાગલખાનું હતું,ત્યાં ડૉક્ટર યોગેશ તમામ પાગલો અને માનસિક પીડિતોની દેખભાળ રાખતા.અનેક લોકોની માનસિક પીડાવાળા સવાલોના ફોન,ઇ-મેલ કે પત્રના માધ્યમથી સંતોષકારક જવાબો આપતા. આજે વ્હેલી સવારે ડૉક્ટરને ઘણા બધા પત્રોના જવાબો આપવાના હતા. એમાનો પ્રથમપત્ર હતો એનો એમને સંતોષકારક જવાબ આપ્યો. બીજો પત્ર ખોલ્યો સવાલ જોઈને જ ડૉક્ટર વિચારતા રહી ગયા કે આ વળી કેવો સવાલ..... તમારા પગલખાનામાં સૌથી મોટો પાગલ કોણ ??? ડૉકટર થોડીવાર હસ્યાં કે ચાલો આ સવાલ પાગલોને જ પૂછીએ શુ જવાબો મળે છે, એમને પાગલખાનાના હોંશિયાર પાગલોને ભેગા કરી આ સવાલ કર્યો. ત્યાં તો બધા ઊંચા નીચા થવા