અભ્યુદય - 5 - છેલ્લો ભાગ

(29)
  • 4.6k
  • 1
  • 1.4k

અભ્યુદયભાગ - 5રાધેય અને એના દોસ્તો અંદર ગયા. સાંજનો સમય હોવાથી બાળકો બહાર મેદાનમાં રમી રહ્યા હતા. થોડા વડીલો ત્યાં બાંકડે બેસી તેમનું ધ્યાન રાખી રહ્યા હતા. બાકીનાં છાપું વાંચતા હતા. એટલામાં એક ભાઈએ આવીને પૂછ્યું, " આવો,, હું આપની કોઈ મદદ કરી શકું ? " રાધેય - જી હા,,અમારે આશ્રમના સંચાલકને મળવું છે..શું તેઓ અત્યારે મળી શકશે ? આશ્રમના ભાઈ - હા..મારી સાથે ચાલો. રાધેય અને એના દોસ્તો પેલા ભાઈની સાથે આશ્રમની મુખ્ય ઓફીસ જેવી લાગતી એક રૂમ પાસે આવ્યા. આશ્રમના ભાઈ - કાકા,,આપને કોઈક મળવા આવ્યું છે. કાકા કદાચ બહાર જવા જ નીકળતા હતા. એમણે ઉતાવળમાં જ રાધેય લોકોને