Room Number 104 - 8

(50)
  • 5.3k
  • 1
  • 2.3k

પાર્ટ - ૮હાથના ઇશારાથી જ નીતાને બોલતા અભયસિંહ રોકે છે. અને સંધ્યાનો આવેલો ફોન ઉપાડે છે.અભયસિંહ :- હા બોલ સંધ્યા શું ખબર છે? (ઉત્સાહ વર્તાતો હતો અવાજમાં.)સંધ્યા :- સર, અમે પ્રવીણ ના ઘરનું તાળું તોડીને આખું ઘર ફેંદી વળ્યા પણ કંઈ ના મળ્યું સિવાય એક પેન ડ્રાઈવ ને બાદ કરતા.અભયસિંહ :- શું વાત કરે છે. બીજું કંઈક આ ખૂન ના કેસને લગતું મળવું જ જોઈએ જો પ્રવીણ પેહલે થી ખૂન નહિ કરવાના આયોજને અહી આવ્યો હોય તો.( થોડા નિરુત્સાહી શબ્દોમાં સંધ્યાને કહ્યું.)સંધ્યા :- અરે સર, તમે સાંભળો તો ખરી. ભલે ખૂનના કેસને લગતી બીજી કોઈ વસ્તુ ના મળી પણ અમને