એક પળ

(11)
  • 4k
  • 1.2k

અનુભવ સિગારેટના કશ લેતો બેસુધ્ધ બની પોતાની ખુરશીમાં ફસડાયેલો પડ્યો હતો. વિભાએ કીધેલી વાતો તેના મગજમાં ચકરાવે ચઢી હતી. શું કરવું? શું ન કરવું? એના અસમંજસ માં બીજી બે સિગારેટ ક્યાં પૂરી થઈ ગઈ તેની ખ્યાલ જ ન રહ્યો. હજુ ચકરાવે ચઢેલો અનુભવ વધુ એક સિગારેટ માટે ખિસ્સા ફમફોસવા લાગ્યો ત્યાં અચાનક એની નજર સામે અરીસા પર પડી. પોતાની હાલત જોતા ફટ ની લાગણી છૂટી ગઈ. ક્યાં વિભાનો ખુશમિજાજ, સ્નેહાળ, લાગણીશીલ અનુભવ અને ક્યાં આજનો લઘરવઘર, વ્યસની, નિષ્ઠુર અનુભવ.વિચારોના ચકરાવે ચઢેલો અનુભવ પોતાની છબી