રાધાવતાર..... ભાવ વિચાર 5 અને 6

(11)
  • 7k
  • 4k

શ્રી રાધાવતાર...લેખક:- શ્રી ભોગીભાઈ શાહ પ્રકરણ 5: નારદજી પામ્યા વરદાન... વિચારો નું આકર્ષણ અને સૌંદર્ય......... સારા વિચારો માણસને ખેંચે છે, પ્રેરે છે, શીખડાવે છે ,સહજ બનાવે છે અને મનની સુંદરતાને તનની, વ્યક્તિત્વની સુંદરતામાં પરિવર્તિત કરે છે એમાં પણ જ્યારે તેને દિવ્યતાનો સ્પર્શ થઈ જાય ત્યારે ત્યાંનું વાતાવરણ જ અલગ બની જાય છે. જેવી આ રીતે આપણે ખુશ હોઈએ તો આસપાસની પ્રકૃતિ નાચવા લાગે છે તેમ રાધાજીની ખાલી વાતો જ વિચારો, શબ્દો દ્વારા વ્યક્ત થઈ તેમાં બધા અભિભૂત થઈ જાય છે, તેમાં શ્રી