દૈત્યાધિપતી - ૬

  • 3.3k
  • 1.4k

એ અવાજ કોઈક સ્ત્રીનો હતો. અવાજને સાંભળી દેવર્ષી આગળ વધ્યા. આધિપત્યના જંગલને એક કિનારે, દેવર્ષી થોભ્યા. સામે એક લાંબા કદ વાડી કૃષિ પત્ની મોઢૂ ઊંધું રાખી ક્યાંક તેના દીકરા માટે રાડ પાડી રહી હતી. દેવર્ષી નજીક આવ્યા, ત્યાં તે સ્ત્રી પાછળ ફરી. તે સ્ત્રી ગોરી કે કાળી નતી, હશેતો દેવર્ષીને ખબર ના પડી. દેવર્ષીની આંખોની સામે પેહલા લોહી આવ્યું.. પછી આવી મૃત્યુ. સુધાને ગામના લોકો શિવરાત્રી પર ભજન ગાવાનું ઘણું કેહતા. તેનો સ્વર એકદમ મીઠ્ઠો હતો. ભજન મંડળીનો ગાયક એને ત્રણ ભજન ગાવા દે. પછી સુધા ઊંઘવા જતી રે. સુધાને આ પંખો ફરી શિરોવેદના આપે છે. કલાક થયો છે. થોડીક