જીવન-સંગીની - 2

  • 5.9k
  • 1
  • 1.4k

DipakChitnis(dchitnis3@gmail.com) જીવન સંગીની-ધર્મપત્ની સંસારમાં જો તમારી પાસે હોય તો માની લો કે દુનિયામાં પરમાત્માએ તમને બધુ આપેલ છે હવે કોઇ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. રાજાની જેમ જીવવું અને જાહેરજીવનમાં માથુ ઉંચુ લઇને જીવવા પાછળ તમારી ધર્મપત્નીનો બહુ મોટો ફાળો છે. ઘરમાં બધાની સગવડ-અગવડ બધાનું ધ્યાન રાખવું તેને તે પોતાની ફરજ સમજે છે. ઘરમાં એકબીજાના ગુસ્સાને પણ તે જ સાચવીને પાર પાડે છે. ઘરમાં બીજાના સુખથી સખી અને દુઃખથી દુઃખી એમાં તે અગ્રેસર રહે છે. ઘરમાં રજાના દિવસે બધા રજા નો ઉપયોગ પુરેપુરો કરે પરતું આ ઘરની એક જ વ્યકિત એવી છે જે આજીવન તેના કાર્યમાં મશગૂલ હોય. તેને માટે કોઇ રવિવાર