છેતરપિંડી

(11)
  • 6.1k
  • 1.3k

છેતરપિંડી - વાર્તા બે દિવસ પહેલા મારા મોબાઈલ માં એક નંબર પરથી ફોન આવ્યો કે " તમે એક્યુરેટ માંથી બોલો છો " મેં કીધું હા બોલો " તો સામેથી જવાબ મળ્યો કે "હું એલ એન્ડ ટી માંથી પંકજ સીંગ બોલું છું, અહીંયા મોટેરા સ્ટેડિયમ માં તમારી કંપની ની પ્રોડક્ટ લાગેલી છે તેવી પ્રોડક્ટ ની અમારે બીજી રિક્વારમેંટ છે , અને ખુબ મોટી અને અર્જન્ટ રિક્વારમેંટ છે " મેં કીધું ઠીક છે મારુ ઈમેલ એડ્રેસ તમને મોકલું છું તેના પર ઈમેલ કરો હું તમને સારા પ્રાઇસ મોકલી આપું છું. પછી ના તો એનો કોઈ મેલ આવ્યો કે ના તો કોઈ ફોન