અદભુત ભેટ પ્રકૃતિની

(12)
  • 7.1k
  • 2
  • 1.8k

* અદભુત ભેટ પ્રકૃતિ ની* લેખ... ૧૮-૭-૨૦૨૦ શનિવાર...અણમોલ પ્રકૃતિ વિશે જાણીએ...(૧) પ્રકૃતિ નો પહેલો નિયમ છે. અગર ખેતરમાં કે જમીનમાં બીજ નાખીએ તો કુદરત એને એક બીજ નાં અનેક ફળ ફૂલ આપે છે પણ જો આપણે જમીનમાં બીજ ના નાંખીએ તો ઘાસ-ફુસ થી ભરી દે છે.!એજ રીતે દિમાંગ માં સકારાત્મક વિચારો ન ભરીએ તો નકારાત્મક વિચારો એની જગા બનાવીજ લે છે !!!(૨) પ્રકૃતિ નો બીજો નિયમ: જેની પાસે જે હોય છે તેજ તે વહેંચે છે.સુખી સુખ વહેંચે છે.દુઃખી દુઃખ વહેંચે છે.. જ્ઞાની જ્ઞાન વહેંચે છે. ભ્રમિત ભ્રમ વહેંચે છે.ભયભીત ભય વહેંચે છે..એમ પ્રકૃતિ પાસે તો માનવ ને