UABJHOKE - an europian warriors - 4

  • 3.2k
  • 1.2k

Part-4_______________________________________________________________UABJHOKE~STARTING FROM BREAK_______________________________________________________________INTRODUCTION:-યુરોપ ના રાજ્યો: LEAN & CASTILE, ENGLAND, FRANCE, GERMAN, DENMARK, POLAND, HUNGARY, NORWAY, SWEDEN.._______________________________________________________________હમણાં સુધી,[હમણાં સુધી આપણે જોયું કે uabjhoke એ કેવી રીતે બધા રાજ્યો જીત્યા અને છેવટે sweden સામે હારી ગયા અને એમણે ભટકવા ના દિવસો આવી ગયા અને એમની પાસે થી બધી સત્તાઓ જતી રહી, હવે આગળ]_______________________________________________________________ઇ.સ. 989 , કંઈ ન હતું હાથમાં પણ એક સપનું હતું કે હજુ તેમને જીવતા રાખી રહ્યું હતું. સપનું હતું શાંતિ મેળવવાનું આખું યુરોપ ને પોતાની મુઠ્ઠી માં કરવાનું. દસ વર્ષ જંગલમાં અને અલગ અલગ રાજ્યમાં ભટકીને આખરે તેમણે એક મોટું સૈન્ય ઉભું કરી નાખ્યું હતું જે તેમને (sweden) આપવી