શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૮

  • 12.3k
  • 3
  • 3.2k

શું તમે શેરમાં ઇન્ટ્રાડે કે ટ્રેડીંગ કે પછી ફ્યુચર એન્ડ ઓપ્શન દ્વારા લેવેચ કરો છો ? આ સવાલ નો જવાબ અને સવાલ શા માટે એ સમજતા પહેલાં એક હકીકત જાણીએ. એપ્રિલ ૨૦૨૦ થી જુન ૨૦૨૦ના ત્રિમાસિક ગાળામાં આશરે ૨૪ લાખ ડિમેટ ખાતાઓ શેરબજારમાં રોકાણ અને લેવેચ માટે ખુલ્યા. હવે જો આ દરેક ખાતામાં માત્ર રૂ દસ હજાર જ રોકવામાં આવ્યા હોય તો વિચાર કરો શેરમાં રોકાણ માટે કેટલો બધો રૂપિયો ઠલવાયો. શેરબજારની માર્ચ ૨૦૨૦ ના કારમી ઘટાડા પછી તેજી તરફની કુચ આ મારા તમારા જેવા સામાન્ય નાના નાના રોકાણકારોના બજાર પ્રવેશને આભારી છે એમાં ઓક્ટોબર ૨૦૨૦થી એફ આઈ આઈ એટલેકે