આકાશ ને આકાંક્ષા

(15)
  • 1.7k
  • 4
  • 620

*આકાશ ને આકાંક્ષા* વાર્તા.. ૧૮-૭-૨૦૨૦ શનિવાર...*આકાશ*. લઘુકથા... ૧૬-૭-૨૦૨૦ ગુરૂવારઆકાશ આજે સવારથી અકળામણ અને અપરાધ ભાવના અનુભવી રહ્યો હતો જ્યારથી લોકડાઉન થયું ત્યારથી એ ઘરમાં જ બેઠો હતો પણ પોતે એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો એટલે એણે આ પિતાજી ની નાની નોકરી ની મશ્કરી કરી હતી અને કહેતો હતો કે છોડી દો આવી નાની અને મજૂરી કરવાની નોકરી હું ટેબલ વર્ક કરી ને તમારાં પગાર કરતાં ચાર ગણા રૂપિયા કમાઈ લઉં છું...વિનય ભાઈ દર વખતે હસીને જવાબ આપતાં બેટા તું આગળ પ્રગતિ કરે એથી તો મને ખૂબજ આનંદ થાય છે અને તું હજું પણ વધુ પ્રગતિ કરે એવી દુવા આપું