સાહસિક માં જીવલેણ દરિયાઈ પ્રવાસ

  • 2.3k
  • 610

" સાહસિક માં..."બરફનું રણ, ખૂબજ ભયાનક જગ્યા, કિલોમીટરના કિલોમીટર સુધી બસ બરફ જ દેખાય બીજું કંઈજ ન દેખાય. એક ? વાઘણે બે બચ્ચાંને જન્મ આપ્યો અને પછી તે પોતાની ગુફામાં બચ્ચાંને સુરક્ષિત છોડીને ખોરાકની શોધમાં નીકળી. ભૂખ્યું રીંછ પણ ખોરાકની શોધમાં નીકળ્યું હતું. વાઘણના બંને બચ્ચાં રમત કરતાં કરતાં ગુફાની બહાર આવી ગયા. ત્યાં અચાનક ફરતું ફરતું શિકારની શોધમાં નીકળેલું એક ભૂખ્યું રીંછ પણ આવી પહોંચ્યું. તેણે જાણી લીધું કે આ વાઘણના બે બચ્ચાં એકલા જ છે તેની માં તેમની પાસે નથી. તે તેમનો શિકાર કરવા માટે આગળ વધ્યો પણ ? વાઘણ ત્યાં નજીકમાં જ હતી તેણે રીંછને પોતાની ગુફા