સાપસીડી... - 13

  • 4.5k
  • 1.4k

સાપસીડી 13 વિજયની ઉજવણી જોરશોરથી ચાલી રહી હતી...સાથે સાથે હોદ્દા અને પોસ્ટની ખેંચતાણ પણ જોરોમાં હતી. ચારે તરફ આજ હવા હતી. બધાને મહત્વના હોદા જોઈતા હતા. ખાસ તો જેમl ગ્રાન્ટ અને સતા વધુ હોય. મેયર, ડે. મેયર અને સ્ટે કમિટી ચેરમેન આમ તો વધુ મહ્ત્વની પોસ્ટ હતી. ત્યારબાદ જુદી જુદી કમિટીઓ ને તેના ચેરમેનની પોસ્ટ હતી. માયા અને મયુરના લગ્નની કંકોતરીઓ છપાઈ ગઈ હતી. મયુર દુબઈથી આવી રહ્યો હતો.લગ્નના દસ દિવસ પહેલા જ અને મહિનો રોકવાનો હતો. દરમ્યાન ગરબા રlસ માટે પાર્ટી પ્લોટ અને બાકી લગ્ન માટે રિસોર્ટ તેમજ જાન માટે પણ રિસોર્ટમાં બુકીંગ થઇ ગયું. કેટલાક