અવઢવ

  • 3.1k
  • 990

( ડૉ.આભા MD.psychatric અને પ્રિયા હોસ્પિટલ ના counseling રૂમ માં બેસી ને વાત-ચીત કરી રહ્યા છે)ડૉ.આભા : હેલ્લો બ્યુટીફુલ ગર્લ!હાઇ...(ઉદાસ પ્રિયા એ જવાબ આપ્યો.)શું study કરે છે પ્રિયા?" 12 પાસ કર્યું હમણાં." પ્રિયા એ કીધું." સરસ! હવે ડૉક્ટર , એન્જિનિયર કે પછી બીજું કંઈ બનવું છે?"પ્રિયા એ મોં નીચે કરીને ધીરે થી જવાબ આપતા કહ્યું ડૉક્ટર..."Very nice! Future Dr.Priya."પ્રિયા ના હાવભાવ જોઈને ડૉક્ટર આભા સમજી ગયા હતા છતાં પણ એક પ્રયત્ન કર્યો."કયા ડૉક્ટર બનવું છે? આયુર્વેદિક, હોમિયોપેથીક , એમ.બી.બી.એસ , ડેન્ટલ કે પછી ફીઝીયોથેરાપિસ્ટ?""હોમિયોપેથીક..."" ખૂબ સરસ! તું ડૉક્ટર બનવા માંગે છે એ તો બહુ સારી વાત છે.તુ લોકોને મદદરૂપ થવા