અધૂરી નવલકથા - પાર્ટ 6

  • 3.4k
  • 1.5k

06 આગળ આપણે જોયું કે અજય એક નવલકથા લખવા માટે હાલના પ્રસિદ્ધ લેખકની સલાહ લેવા બે લેખકને ફોન કરે છે પણ કશો ફાયદો થતો નથી. કોઈ અજાણી છોકરીને મળવા અજય મોલે આવી પહોંચે છે. તે છોકરી કે જેનું નામ નવ્યા હોઈ છે તે અજયને પ્રેમ કરતી હોય છે તેવું અજય ને કહે છે. પણ અજય નવ્યા ને આજે પહેલી વખત જોતો હોઈ છે. આગળ જાણવા મળે છે કે અજયની ફેસબૂક આઈડી પરથી નવ્યા સાથે વાતચીત થઈ હોય છે. અજય નવ્યાના પ્રપોઝનો અસ્વીકાર કરે છે. ત્યારે અજયને જાણવા મળે છે કે નવ્યા ઘર છોડીને આવી હોય છે. હવે આગળ...