લવ બાઇટ્સ - પ્રકરણ-22

(120)
  • 10.3k
  • 5
  • 4.6k

પ્રકરણ-22 સ્તવને આશા સાથે વાત કરી..... આશાએ સ્તવનને કેવાં અનુભવ કેવી પીડા થાય છે. એનો પ્રશ્નો કર્યા. સ્તવને બધાંજ સાચાં જવાબો આપ્યાં. પછી બંન્ને જણાંએ ફોન બંધ કરી સૂવા પ્રયત્ન કર્યો. થોડાં સમયની નીંદર પછી જાણે એને કોઇ બોલાવી રહ્યું હોય એવો અનુભવ થયો સ્તવનને બધી જૂની યાદ કોઇ અપાવી રહ્યુ છે. એવું લાગ્યું પણ એને કોઇ દેખાયુ નહીં... પાછો સૂવા પ્રયત્ન કરે છે અને ફરીથી કોઇ બોલ્યું સ્તવને સ્પષ્ટ સાંભળ્યું અને એણે પૂછયું કોણ ? અંધારું ધાયું હતું બધેજ સાવ નિસ્તસ શાંતિ હતી કોઇ બીજો અવાજ નહોતો. બોલનારનો અવાજ સ્પષ્ટ થયો કેમ તને યાદ નથી ? તું મને જોઇને