33. (શિવરુદ્રા પોતાની કુશાગ્ર બુધ્ધિ દ્વારા પોતાનાં અને અન્ય સાથી મિત્રો પર આવી પડેલ આફતમાંથી ઉગારે છે. ત્યારબાદ શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રો પેલા ફ્લોટીંગ આઈલેન્ડ દ્વારા "રામસેતુ" જેવાં પુલની રચનાં થઈ હતી, તેનાં દ્વારા તે બધાં તેઓની સામે રહેલાં અનોખા અને રહસ્યમય આઈલેન્ડ પર આવી પહોચે છે. ત્યાં તેઓની સાથે એક અવિશ્વનીય અને અમાનનીય ઘટનાઓ ઘટે છે.ત્યારબાદ શિવરુદ્રા જમીન ચિરીને બહાર આવેલ "ગરુડા તલવાર" ની મદદ દ્વારા દરવાજાની આસપાસ કિડિ મકોડાની માફક ઉભરાયેલાં ઝેરી સાપો શિવરુદ્રા અને તેનાં અન્ય સાથી મિત્રોને આગળ વધવાં માટે કેડી જેવો રસ્તો કરી આપે છે. ત્યારબાદ શિવરુદ્રા ગરુડા તલવાર પોતાનાં સાથે લઈને હાલ આકાશ