32. (શિવરુદ્રા અને તેનાં સાથી કોઈ પથ્થરની શિલા પર આવ પહોચેલ હોય છે, જ્યારે બીજી બાજુએ શિવરુદ્રા હજુસુધી શ્લોકાનાં વિરહમાં હર્દય ધ્રુજાવી દે તેવો આકરો વલોપાત કરી રહ્યો હતો. બરબર તે જ સમયે આકાશ આલોકને જણાવે છે, હાલ તેઓ કોઈ ફલોટીંગ આઈલેન્ડ પર આવી પહોંચેલ છે. કારણ કે તેની આજુબાજુ ચારેકોર આવાં ઘણાંબધાં ફલોટીંગ આઇલેન્ડ આવેલાં હતાં. બરાબર આ જ સમયે તેઓની નજર સૌથી અનોખા દેખાય રહેલાં એક રહસ્યમય આઇલેન્ડ પર પડે છે. જે કદાચ તેઓની આ અવિશ્વનીય અને રહસ્યમય મુસાફરીનાં અંતિમ પડાવ માફક લાગી રહ્યું હતું. આ આઇલેન્ડ પર એક મોટો રહસ્યમય દરવાજો આવેલ હતો, જેનાં પર ખાસ પ્રકારનાં