શિવરુદ્રા.. - 28

(37)
  • 3.4k
  • 3
  • 1.2k

28. (શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રો પેલી "ડેવિલ માઉથ" વાળી આફતોમાંથી મહામહેનતે બચે છે. આ દરમ્યાન શિવરુદ્રા પોતાનાં જીવની પરવાહ કર્યા વગર જ શ્લોકાને બચાવવા માટે ઉંડી ખીણમાં કુદી પડે છે. આથી શ્લોકા હેમખેમ બચી જાય છે. ત્યારબાદ તેઓ એક હરીયાળા ઘાસનાં મેદાન પર આવી ચડે છે. આ મેદાનની બરાબર વચ્ચોવચ તેઓને કોઈ એક પૌરાણિક મુર્તિ નજરે ચડે છે, ત્યારબાદ તેઓને ખ્યાલ આવે છે કે તે પૌરાણિક મુર્તિ ભ્ગવાન શિવનાં નટરાજ સ્વરુપની હોય છે. બરાબર એ જ સમયે તે લોકો સાથે રહસ્યમય અને અવિશ્વસનીય ઘટાનો ઘટે છે. ત્યારબાદ ભગવાન નટરાજની મુર્તિમાંથી દુધિયા રંગની રોશની નીકળે છે. જે રોશની મુર્તિની સામે