શિવરુદ્રા.. - 27

(40)
  • 3.6k
  • 3
  • 1.2k

27. (રાજા હર્ષવર્ધન પ્રિન્સ પ્લુટોને યુધ્ધમાં હરાવી દે છે. આથી પ્રિંન્સ પ્લુટો પોતાનો જીવ બક્ષવાં માટે રાજા હર્ષવર્ધન સામે ક્ષમાં યાચના કરે છે. જ્યારે રાજા હર્ષવર્ધન પ્રિન્સ પ્લુટો સામે શરત મુકતાં જણાવે છે કે જો તે તેને પેલાં દિવ્ય રુદ્રાક્ષ વિશે બાતમી આપનાર રાજદ્રોહી વિશે જણાવી દેશે તો તે પ્રિન્સ પ્લુટોને માફ કરી દેશે. ત્યારબાદ રાજા હર્ષવર્ધનને માલુમ પડે છે કે પોતાની સાથે વિશ્વાસઘાત કરનાર બીજુ કોઈ નહિ પરંતુ ખુદ તેનાં સસરા રાધવેન્દ્ર સિહ જ છે. આથી રાજા હર્ષવર્ધન કોણ સાચો ગુનેગાર છે તે વિશે ભારે મુંઝવણ અનુભવે છે. હાલ રાજા હર્ષવર્ધનની શંકાની મહારાણી સુલેખા, રાઘવેન્દ્ર સિંહ અને રાયસંગની આજુબાજુએ