શિવરુદ્રા.. - 9

(47)
  • 3.7k
  • 3
  • 1.8k

9. (શિવરુદ્રા પોતાની ચેમ્બરમાં ચેર પર બેસીને પેલાં વાદળી રંગના ક્રિસ્ટલ વિશે વિચારી રહ્યો હોય છે, બરાબર એ જ સમયે શ્લોકા તે સેન્ટર ખાતે ઇન્ટર્ન તરીકે ત્યાં હાજર થવાં માટે આવે છે, ત્યારબાદ શ્લોકા અને શિવરુદ્રા ઘણીબધી વાતો કરે છે, પોતાનાં સુખ - દુઃખ એકબીજાને જણાવે છે, ત્યારબાદ એ જ દિવસે સાંજે શિવરુદ્રા રેસ્ટોરન્ટમાં જમવાં માટે જાય છે, અને જમીને પોતાનાં કવાર્ટર પર પરત ફરે છે….એ જ દિવસે મોડી રાતે શિવરુદ્રાને એક અવાજ સંભળાય છે, જે તેને પોતાની પાસે આવવા માટે જણાવી રહ્યો હોય છે, આથી શિવરુદ્રાએ અવાજને ફોલો કરે છે, જે અવાજ બાજુનાં રૂમમાં રહેલ કબાટમાંથી આવી રહ્યો હતો