શિવરુદ્રા.. - 5

(35)
  • 4.1k
  • 4
  • 2.2k

5. (શિવરુદ્રા દિલ્હીથી ગુજરાત આવવાં માટે રવાનાં થાય છે, થોડીક કલાકોમાં એ ટ્રેન મથુરા રેલવેસ્ટેશન ખાતે પહોંચે છે, જ્યાં શિવરુદ્રાનાં મનને એક અસીમ શાંતિનો અનુભવ થાય છે, અને મથુરા રેલવેસ્ટેશનથી પેલાં અઘોરીબાબા ટ્રેનમાં ચડે છે કે જે શિવરુદ્રાને પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં મળેલ હતાં, કે જે શિવરુદ્રાને રહસ્યમય વસ્તુઓથી ભરેલ એક  આપે છે, ત્યારબાદ બાબા અને શિવરુદ્રા એકબીજા સાથે વાતોચિતો કરે છે, એવામાં "ઇન્દ્રગઢ" રેલવેસ્ટેશન આવતાં બાબા ટ્રેનમાંથી નીચે ઉતારવા માટે ઊભાં થાય છે અને શિવરુદ્રાને "ભસ્મ" ભરેલ એક પોટલી આપતાં જણાવે છે કે આ ભસ્મ તેને મુશ્કેલીઓથી બચાવશે….અને ત્યારબાદ બાબા ટ્રેનમાંથી નીચે