શિવરુદ્રા.. - 1

(41)
  • 7.4k
  • 7
  • 3.4k

(અ બ્લેસ ઓફ ગોડ..) 1 મિત્રો, મારા દ્વારા અગાવ લખાયેલ નોવેલ ધ ઊટી, ધ મિસ્ટરીયસ બ્લેક ફોરેસ્ટ, ધ સોલંગવેલી, વગેરેને આપ સૌ વાચકમિત્રો તરફથી મળેલ પ્રેમ અને આવકારથી પ્રેરીત થઈને હું રજૂ કરવાં જઈ રહ્યો છું એક અલગ જ પ્લોટ પર આધારિત નવલકથા.."શિવરુદ્રા..(અ બ્લેસ ઓફ ગોડ..) જે તમને એક અલગ જ દુનિયાની સફર કરાવશે…….તો તૈયાર થઈ જાવ એક અલગ જ પ્રકારની નોવેલ વાંચવા માટે...અને આ નોવેલ વાંચીને આપનો કિંમતી અને મુલ્યવાન મંતવ્યો આપવાનું ભૂલશો નહીં……. ભારત દેશ….આ નામ સાંભળતા જ આપણાં મનમાં ભારતમાતાની છબી ખડી થઈ જતી હોય છે, આપણાં દેશમાં અલગ અલગ ધર્મ, જાતિ, કોમનાં લોકો રહે છે, બધાં