પ્રતિક્ષા - 14

  • 3.1k
  • 1.3k

વિચારો નું અનુસંધાન...... ભૂતકાળનું વર્તમાન સાથે અને વર્તમાનનું ભવિષ્ય સાથે.......કાલે પરીક્ષાઓ પૂરી થઈ અને અનેરી પોતાની જાત સાથે વાતો કરવા સવારમાં ચાલવા નીકળી...... કવન અને પન્નાબેન ની પરવાહ અનેરીના હૃદયને સ્પર્શી ગઈ .આખો દિવસ કવન અને પન્નાબેન અનેરી ને ખુશ રાખવા હિંમત પ્રેરતા રહેતા હતા અનેરી મનોમન ઇશ્વરનો આભાર વ્યક્ત કરતી કરતી તે બંનેનું ઋણ કઈ રીતે ચુકવિશ વિચારતી હતી.. ત્યાતો કવન નો પાછળથી અવાજ આવ્યોકવન:-"અરે જરા ધીમે ચાલ હું થાકી ગયો."અનેરી:-"તો શા માટે મારી પાછળ પાછળ આવે છે?"કવન:-"તારી પાછળ પાછળ નહીં તારી સાથે ચાલવા માંગું છું."અનેરી:-"મારી સાથે ચાલીને શું કરીશ?