આત્મીય હૂંફ

(11)
  • 2.1k
  • 742

*આત્મીય હૂંફ* ટૂંકીવાર્તા... ૧૫-૭-૨૦૨૦. બુધવાર...અંબાલાલ બાપા અને શાન્તા બા બન્ને એકલાં અટૂલા એક નાનાં ગામડાંમાં રેહતા હતાં...બહું જ ભલા ભોળા માણસો ...પોતાના કામ થી કામ રાખે પણ જો કોઈ ને તકલીફ હોય તો દોડીને ઉભાં રહે અને મદદરૂપ બને એવાં ભલા માણસો...અંબાલાલ બાપા અને શાન્તા બા ને એક જ સંતાન હતું દિકરી કોકીલા...એ પણ લગ્ન નાં તેર વર્ષે આવ્યું હતું...સ્વાભાવિક છે કે માતા-પિતા ને પોતાનું સંતાન ખુબ જ વહાલું હોય જ...કોકીલા પણ ખૂબ જ સમજદાર અને લાગણીશીલ હતી એને પિતા સાથે ભાવનાત્મક જોડાણ વધુ હતું...ગામની માધ્યમિક શાળામાં ભણાવી અને ઘરકામ શીખવાડી એને કાબેલ અને હોશિયાર બનાવી ...કોકીલા વાતે વાતે પિતાની