વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 6

(13)
  • 2.3k
  • 962

ભાગ : છઠ્ઠોરવિ કહે છે, જો મને તે જ દિવસે થોડું અજીબ લાગ્યું જ્યારે તે વિશાલ જોડે હાથમાં હાથ નાખી ફરતી હતી. એવાં માં અચાનક રવિ ને યાદ આવે છે કે દિનેશ અને દિશા વચ્ચે કોલેજ દરમિયાન કોઈ ઘટના બનેલી એ બાબતે રવિ ફરી પાર્થિવ જોડે ચર્ચા કરે છે અને એ વાત કરતાં પાર્થિવ કહે છે રવિ, કોલેજ સમય માં દિનેશ એ ઘણીવાર મને અંગત રીતે મળીને કહ્યું છે કે મારો વાંક નથી તું મારી વાત તો સંભાળ પણ હું ધ્યાન નહોતો દેતો તેને પરીક્ષા ના છેલ્લે દિવસે પણ કહ્યું હતું કે મારી વાત સાંભળી મારે તને કશુંક જણાવવું છે