વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 5

(14)
  • 1.9k
  • 940

ભાગ : પાંચમોતે ઊભો થાય છે અને કહે છે હું દિશા ને મળી લઉં ત્યાં તરત રવિ કહે છે.... સાંભળ, અત્યારે નહીં તેની સાથે વિશાલ છે. તું ઘરે જઈ ને ફોન કરી ને જાણી લેજે કોઈ અણસમજણ નો થાય. અત્યારે વળી કંઈક અલગ બનશે તો નહીં સારું લાગે એટલે પેહલાં તું ફોન માં વાત કરી લે. પાર્થિવ તેનાં મિત્ર રવિની વાત માને છે. પણ તેનાં તન મન જે માનસિક રીતે ફ્રેશ થવાં આવ્યાં હતાં એ વધુ ચિંતા અને તાણ માં આવી ગયો. ઘરે જઈને પાર્થિવ સૌ પ્રથમ દિશાને ફોન કરે છે. તે જાણવા માગતો હતો કે દિશા મને તેની દિનચર્યા