જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-સાતમું/૭બન્ને ટાંટીયાં પોહળા કરી, તેના હોઠ પર જીભ ફેરવતાં પ્રાણજીવન બોલ્યો..‘તો...રાહ કોની જુએ છે.... લઈને પ્રાણને... તારી બાંહોહોહોહોહોહો........હો ઓઓઓઓઓઓઓઓઓઓ......ઓ’ બોલતાં પ્રાણજીવનમાં ગળામાંથી કારમી ચીસ ફાટી ગઈ.... અને બેડ પરની સફેદ ચાદર પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું.....ખુન્નસથી ખેંચાઈ ગયેલી દિમાગની નસોને શાંત પાડવા કામિનીએ એક જ જાટકે પ્રાણજીવનનું ગુપ્તાંગ વાઢી નાખ્યું.... હજુ પ્રાણજીવન તેજાબી પીડાની ચરમસીમા પર પહોંચે એ પહેલાં તો કામિનીએ ધારદાર તીક્ષણ છરી વડે ધડાધડ ઘા ઝીકી પ્રાણજીવનની બંને આંખો ફોડી નાખી...અને એ પછી લહુલુહાણ પ્રાણજીવન ગળાની નસો ફાટી જાય એ હદે ચીચયારી પાડતો અધમુઓ થઈ તરફડતો રહ્યો....પણ...ઝખ્મી આત્મસન્માનથી કામિનીના મગજ પર સવાર થયેલા ઝનુને એટલું વિકરાળ