જીસ્મ કે લાખો રંગ - 5

(53)
  • 6.5k
  • 4
  • 3k

જિસ્મ કે લાખો રંગ.’પ્રકરણ- પાંચમું/૫બીજા દિવસે...સુર્યાસ્ત પછી...ગોવાના અતિ રમણીય અને પ્રવાસીઓની પ્રથમ પસંદ એવાં કલંગુટ બીચ સ્થિત એક આલિશાન થ્રી સ્ટાર હોટેલના સ્વિમિંગ પૂલને અડીને આવેલી લોંગ ચેરમાં લંબાવી અંગ્રેજી ન્યુઝ પેપર વાંચતા દેવની નજર, ટુ પીસ સ્વિમિંગ સ્યુટમાં આશરે પાંત્રીસેક વર્ષની આંખો મીંચી તેની મસ્તીમાં આરામ ફરમાવી રહેલી કામુક દેહ લાલિત્ય ધરાવતી બાજુની ચેર પર આડી પડેલી યુવતી પર પડી.થોડા સમય બાદ... તે યુવતીના મોબાઈલ પર કોલ આવતાં, ચહેરા પર નારાજગીના ભાવ સાથે કોલ રીસીવ કરતાં, ધીમા સ્વરમાં દબાયેલા ગુસ્સા સાથે દલીલ અને આરોપ-પ્રત્યારોપના સંવાદ સાથે શરુ થયેલો વાર્તાલાપનો અંત, અભદ્ર ગાલીગલોચના આદાન પ્રદાન સાથે સમાપન થયો... એ દરમિયાન