જીસ્મ કે લાખો રંગ - 4

(68)
  • 4.9k
  • 4
  • 3k

જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-ચોથું-૪બસ આ રીતે...સમયચક્ર સાથે આવતાં દરિયાના ભરતી ઓટની માફક આરુષી અને દેવની મુલાક્તાનો સીલસીલો પણ અવિરત ચાલતો રહ્યો. એક અપરિચિત પુરુષ માટે કોઈપણ સ્ત્રીએ ખેંચેલી ન્યુનતમ લક્ષ્મણરેખા અજાણતામાં પણ પાર કરવાની ચેષ્ટા દેવે નહતી કરી. આરુષીને એ વાત વધુ સ્પર્શી ગઈ કે, એ બાબતમાં દેવ સજાગ નહીં પણ સહજ હતો. એટલે..... ઠીક એક મહિનાના અંતે બંનેની ચોથી મુલાકાતની એક રાત્રીએ આરુષીની મનોસ્થિતિ એક એવી સપાટી સ્થિર થઈ જતા તેને એવો ભાસ થયો કે... હવે એકમાત્ર દેવ જ તેના અંગત પરિચયનો હકદાર છે. એ જ દરિયા કિનારે...ભરતીના પ્રથમ પ્રહરની સાથે... રાત્રીના આશરે બારેક વાગ્યાની આસપાસ કિનારા સામે ઉંચી પાળ