આત્મ સાક્ષાત્કાર

  • 11.7k
  • 4.1k

પુસ્તક પરિચયલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીપુસ્તકનું નામ:- આત્મ સાક્ષાત્કાર કુલ પાનાં:- 56 મૂલ્ય:- રૂપિયા દસ.લેખક:- જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાન સંકલન:- પૂજ્ય શ્રી દિપકભાઈજીનમસ્તે મિત્રો.આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત છું મેં વાંચેલ અને મને પસંદ પડેલ એક પુસ્તક વિશેની માહિતી સાથે. આ પુસ્તક મને પસંદ પડ્યું એટલે વિચાર્યું કે મારે આનાં વિશે બીજાને માહિતગાર કરવા જોઈએ. કદાચ કોઈનાં જીવનમાં કંઈક પરિવર્તન આવે.મિત્રો, આપણે જોઈ જ રહ્યાં છીએ કે રોજબરોજ જીવનમાં કેટલા બધા ફેરફારો થાય છે. આજે મનુષ્ય જ એકબીજાનો દુશ્મન બન્યો