ચેકમેટ - 17

(16)
  • 3.9k
  • 1
  • 1.5k

મિત્રો આગળના પાર્ટમાં જોયું કે આલય સૃષ્ટિના જન્મદિવસ પર તેમના ઘરે ગયો હોય છે જે રિધમ મહેતાને બિલકુલ પસંદ નથી હોતું છતાં પણ સૃષ્ટિ તેના જન્મદિવસની ઉજવણી કરવા ડેલહાઉસી જાય છે.જ્યાં રસ્તામાં એમને એકસિડેન્ટ થાય છે.જેમાંથી સૃષ્ટિ હવે ધીરે ધીરે રિકવર થઈ રહી છે પરંતુ આલય સ્થળ પરથી જ ગાયબ છે....હવે આગળ"સર હું રસ્તામાં જ હતી અને એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ હતી. મેં રિધમને કોન્ટેક્ટ કરવાના ઘણા પ્રયત્ન કર્યા પણ તેમનો ફોન નોટ રિચેબલ હતો...હું ઘટના સ્થળ પર પહોંચી ત્યારે માત્ર એમ્બ્યુલન્સ હતી જે નીકળવાની તૈયારીમાં હતી.કારની હાલત જોઈને એવું લાગ્યું કે જો અહીં આ હાલત છે તો મારી સૃષ્ટિ