વિજ્ઞાનોત્સવ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગ્રુતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગ્રુત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌધ્યોગિકી પરિષદ અને વિજ્ઞાન અને પ્રૌધ્યોગિકી મંત્રાલય ભારત સરકારનાં ઉપક્ર્મે દર વર્ષે ફેબ્રુઆરી 28 ના દિવસે ભારતમાં ઉજ્વવામાં આવે છે. તારીખ 28મી ફેબ્રુઆરીએ ભારત સરકાર દ્વારા પ્રતિ વર્ષ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એટલે ઉજવવમાં આવે છે કે આ દિવસે ઈ.સ. 1928માં રામન પ્રભાવની શોધ થઈ