આપણું ઘર.....

(11)
  • 4.5k
  • 1.3k

અવિનાશ અને અવની ના મેરેજ 2 વષૅ પહેલા થયા હતા. અવિનાશ એક કંપનીમાં બેંક મેનેજર ની પોસ્ટ પર હતો. તે લોકો ભાડાના મકાનમાં માં રહેતા હતા.અવની ની હમેશાં ઈરછા હતી કે મારું પણ એક મોટું ઘર હોય...અને તે અવિનાશ ને પણ હમેશાં કહેતી કે.... અવિ આપણે ગમે ત્યારે પણ ઘર લઈશું...પણ મોટું ઘર લઈશું..... અવિનાશ તેની સામે સ્માઈલ કરતો અને કંઈ કહેતો નહીં. આ બાજું અવિનાશ ને પણ અવની ની ઈરછા પુરી કરવી હતી.તેથી તે ઓવરટાઈમ કરીને એક એક પૈસા જોડતો હતો. આમ ને આમ તેના મેરેજ ના 5 વષૅ પુરા થય જાય છે.આ બાજું અવિનાશ ને પણ પ્રમોશન થાય