અલગ અલગ યાત્રીઓ

  • 3.7k
  • 1.2k

કરશનદાસ આજે પણ વહેલી સવારે જાગી ગયા અને ઘરના અન્ય લોકોને પણ જગાડી દીઘા. આ આજ નું ન હતું વીસ દિવસ પહેલા અનીલનો પત્ર આવ્યો કે એ મુંબઈ આવી ગયો છે બસ ત્યારથી રોજ સવારે કરશનદાસ વહેલા જાગી જાય છે. એમને એમની પુત્રી મમતાને કહ્યું કે આજે તું સ્ટેશને જજે. ત્યા એટલીબધી ભીડ હોય છે કે મને ફાવતું નથી. મમતા એમના દ્રષ્ટી વિહીન નેત્રો સામે જોઈ રહી. આંખો ને હાથ વડે મસળી કઈ જવાબ આપ્યા વગર એ ઉભી થઇને એની માં પાસે ગઈ. બંને એ એક બીજા ને જોયા અને વગર પૂછ્યે વગર કહ્યે વાર્તાલાપ થઇ ગયો બંને વચ્ચે. સવારે