પ્રતિક્ષા - 12

  • 3.3k
  • 1.3k

જેમ દરેક વ્યક્તિને પોતાની બારીમાંથી અલગ આકાશ દેખાય તેમ વ્યક્તિ પણ પોતાની જાતને અલગ-અલગ ચોકઠામાં ગોઠવી ને જીવે છે અને પોતાના ભાગના આકાશને મેઘધનુષી રંગોથી ચિત્રિત કરવા માટે વિવિધ રંગોની શોધખોળ કર્યે જ રાખે છે આજીવન અવિરત...... પ્રેમ અને પીડા બંનેનો રંગ એક જ છે વેદનાની સાથે સંવેદના અનેરિનાં હૃદયનો ભાગ બનતી ગઈ હૃદયનો એક ખૂણો અનિકેત માટે ધબકતો હતો તો બીજો ખૂણો મમ્મી ની વેદના થી છલોછલ....... કોલેજ જવા તૈયાર થતી અનેરી દર્પણમાં પોતાની પાછળ દેખાતા મમ્મીના પ્રતિબિંબને જોઈને એક ક્ષણ માટે અટકી ગઈઅનેરી:-"શું