UABJHOKE an europian warriors - 3

  • 3.6k
  • 1.3k

Part-3_______________________________________________________________UABJHOKE~THE BORN OF HEROS_______________________________________________________________INTRODUCTION:-યુરોપ ના રાજ્યો: LEAN & CASTILE, ENGLAND, FRANCE, GERMAN, DENMARK, POLAND, HUNGARY, NORWAY, SWEDEN.._______________________________________________________________ઇ.સ.955 norway અને sweden હજુ છુટા જ પડ્યા હતા કે બંને રાજ્યો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. બધી બાજુ હુલ્લરો ફાટી નીકળ્યા હતા. ઘણા લોકો બે-ઘર બન્યા હતા અને પોતાની જન્મભૂમિ છોડીને બીજે સ્થળે સ્થળાંતર કરી નાખ્યું. એમાં જ એક નાનો પરિવાર તેનું મૂળ સ્થળ છોડીને આ બધા હુલ્લરો થી દુર જાવા માંગતા હતા. આ પરિવાર માત્ર એક જ કુટુંબ નું ના હતું ઘણા કુટુંબ ભેગા મળીને એક પરિવાર બનાવ્યું હતું. તેઓ સ્થળાંતર કરીને norway બાજુ જવા માટે નીકળ્યા. norway ની misapy(મિસપય) નદી પાસે