આપણે આગળનાં ભાગમાં જોયું કે, મેઘા સૌમ્યાનાં મમ્મી - પપ્પા સાથે વાત કરતી હોય છે...! તેઓ સૌમ્યા અને વિશાલ વિશે શું કહેશે...??!! આ સાંભળીને મેઘાની શું હાલત થશે...???!!!ચાલો જાણીએ આગળ........#________________*________________# આટલું બોલ્યાં બાદ એમને ખાંસી આવવા લાગે છે તેથી એ ટેબલ પર પડેલાં ગ્લાસમાંથી પાણી પીને આગળ બોલવાનું ચાલું કરે છે..." હા...તો બંનેએ કોમર્સ સ્ટ્રીમ પસંદ કરી અને બંને સાથે ટ્યુશન અને શાળાએ જતાં હતાં. વિશાલ અનાથ હતો તેથી એક સંસ્થા વિશાલનાં ભણવાનો ખર્ચ ઊઠાવતી હતી. એક વર્ષ પસાર થઈ