નિર્ણય - 1

(17)
  • 3.7k
  • 1
  • 1.3k

પ્રસ્તાવના પ્રિય વાચક મિત્રો,મારી ચોથી નોવેલ series “નિર્ણય “ ને માતૃભારતી પ્લેટફોર્મ થી તમારા સુધી પહોંચાડતા હું ખૂબજ આનદં અનુભવું છું.આ પહેલા મારી નોવેલ “ અધૂરો પ્રેમ “ અને “નિર્મલા નો બગીચો” અને વિશ્વ ની ન્યારા માતૃભારતી પર આવી ચુક્યા છે.મારી બીજી વાર્તાઓ “કરમ ની કઠણાઈ “ “Dr અલી ક્રિષ્ણકાન્ત પંડિત”,”અનોખો સંબંધ” , “મહામારી એ આપેલું વરદાન”,” “ સરહદ ને પેલે પાર ની દોસ્તી અને “આદુ વાળી ચા” પણ માતૃભારતી પણ ઉપલબ્ધ છે! તમારા ફીડબેક ચોક્કસ આપજો એ મારા માટે મલ્ટિવિટામીન જેટલા જ અસરકારક છે જે કંઈક સારું લખવાની પ્રેરણા આપતા રહે છે. ©ca આનલ ગોસ્વામી વર્મા Email dilkibatein30@gmail.com