The conspiracy he was innocent may be (coniuratio) - 53

  • 3k
  • 968

ડેનિમ ડોર બાજુ આગળ વધ્યા અને પાછળ ફરીને પ્રેસિડેન્ટ ને warmly કરી દીધું કે મને બસ બે દિવસ આપો હું કોઈક સોલ્યુશન શોધવાનો પ્રયત્ન કરું છું.પ્રેસિડેન્ટ ડેનિમ ની સામે દેખીી રહ્યા અને ડેેેમ નિન door open કરીને બહાર નીકળી ગયા.ડેનિમ ના એસ ઓલવેઝ વાળા અન ફોર્મલ અનેેેેે homely બિહેવિયર ને જોઈને પ્રેસિડેન્ટને એક વાતની ખાત્રી તો થઈ ગઈ હતી કે ડેનિમ ના મનમાંં મારા પ્રત્યે કોઈ જ મન મોટાવ ઉત્પન્નન થયો નથી .જોકે પ્રેસિડેન્ટ પોતેે પણ અંદરખાને જાણતા જ હતા કેેેે આઈ એમ ડુઈંગ સમથીંગ રોંગ.પરંતુ પ્રેસિડેન્ટને પણ એ નોહતી સમજ પડતી કે વોટ રોંગ?ડેનિમ ઉતાવળે તેમની ચેમ્બર બાજુુ ચાલવા