ચેકમેટ - 16

(21)
  • 3.5k
  • 1
  • 1.5k

ચેકમેટ -૧૬દોસ્તો આપણે આગળ જોયું કે આલયના સમાચાર સાંભળીને મનોજભાઈ જમીન પર ફસડાઈ પડે છે.એમને તાત્કાલિક બાજુના રૂમમાં એડમિટ કરવામાં આવે છે.બ્લડપેશર વધી જવાથી તેમની આ હાલત થઈ હતી..તેમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને હાલત જલ્દી સુધરી જશે એવું લાગે છે.મોક્ષા : સર, આપ આંટી પાસે જાઓ હું અહી પપ્પા પાસે છું.તમે એમની વાત સાંભળી લો અને એવું હોય તો રેકોર્ડિંગ કરી લો..આજે નહીં ફાવીએ તો કદાચ ક્યારેય નહીં ફાવીએ.મિ. રાજપૂત આંખોના ઇશારાથી જ સંમતિ આપીને નીકળી ગયા બાજુના રૂમમાં જ્યાં સૃષ્ટિ એક ગાઢ નિંદ્રામાં પોઢેલી છે અનેક રાઝ પોતાની અંદર છુપાવીને."કેમ છે હવે એમને?" મૃણાલિની બહેને ચિંતિત સ્વરે