અભ્યુદય - 3

(27)
  • 3.9k
  • 2
  • 1.5k

અભ્યુદયભાગ - 3રાધેયે હકારમાં ગરદન હલાવી પોતાની જગ્યાએથી ઉભો થઇ ઘરના દરવાજા નજીક જઈ બહારથી પોતાની દી આસ્થાને અવાજ લગાવતા કહ્યું, "દી,...જરા બહાર આવશો..." મુખી સહિત સૌ અચરજમાં હતા અને વિચારતા હતા કે..હવે આ રાધેય શું કરવાનો હશે ?!! ઘરમાં રહીનેય હોલમાં થતી ગામલોકોની વાતનાં આછા અવાજો સાંભળી શકતા હતા . તેથી પરિવારનાં સભ્યોને બહાર શુ થઈ રહ્યું છે એની ઘણી ખરી જાણ હતી. ભાઈના અવાજથી આસ્થા થોડી ડરતા બહાર આવી પણ તેણીએ પોતાનો ડર છતો થવા દીધો નઈ. આસ્થા આવીને ઉભી રહી એટલે રાધેયે એમની પાસે જઈ ખૂબ જ મૃદુ સ્વરમાં કહ્યું, "દી,,.તમે કોઈકને પસંદ કરતાં હોય કે કોઈકના