જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 8

(56)
  • 4.2k
  • 4
  • 1.9k

ભાગ-8 મન્વય આશ્ચર્યથી મનસ્વીને જોઇ રહ્યો હતો, તે રડી રહી હતી.મન્વય દોડીને મનસ્વી પાસે ગયો.મનસ્વીતેને ગળે લાગીને રડવા લાગી. "મનસ્વી,પ્લીઝ શાંત થઇ જા.મને એમ કહે કે જેણે આંટીને કીડનેપ કર્યા હતા તે માણસો આવા લાગતા હતા ?"મન્વયે જાનભાઈ અને તેમના માણસોનો ફોટો બતાવ્યો. "મને નથી ખબર તેમણે માસ્ક પહેરેલા હતા,પણ આવા તો નહતા જ લાગતા.મન્વય તું મારા પપ્પાની સાથે આવી રીતે કેમ વાત કરી રહ્યો હતો અને તે તેમના કપાળે ગન કેમ તાકી હતી?"મનસ્વી બોલી. મન્વય નીચું જોવા લાગ્યો તેને લાગ્યું કે સત્ય જણાવવાનો સમય આવી ગયો છે. મનસ્વી મેં તારાથી એક સત્ય છુપાવ્યું હતું તે એ હતું કે હું