પ્રતિક્ષા - 11

(11)
  • 3.3k
  • 1.5k

ઘણી વખત સાવ સામે દેખાતી પરિસ્થિતિને હૃદય સ્વીકારતું નથી આંખ મિચામણા કરે છે કારણકે તે આપણને ગમતી પરિસ્થિતિ નથી શિલ્પાબેન માં આવતું જતું પરિવર્તન શિલ્પા બહેન ને એક અજાણી દિશા તરફ એકલા ધકેલતું હતું પરંતુ શિલ્પાબેનનો તબિયત ને લઇ હાર ન માનવાનો જિદ્દી સ્વભાવ, ચિંતનભાઈની ઈશ્વરની શ્રદ્ધા અને અનેરી નું પહેલી વખત નો અનુભવ તે સ્વીકારી શકતું નથી ચિંતનભાઈ એ ઓક્સિજનના મશીન ની વાત કરી પરંતુ શિલ્પા બહેન પોતાની જાતને બીમાર જ માનતા નહીં અને જીવતા જીવત શું જરૂર છે? ડોક્ટર તો કહ્યા કરે તેમ ટાળી દેતા જોકે શિલ્પા બહેન નું