વિશ્વ ની ન્યારા - 6 - છેલ્લો ભાગ

(24)
  • 2.8k
  • 1
  • 1.1k

અંક - ૬ : ઉર્મિલા બેન અને વર્ષા બેન એ નક્કી કર્યા પ્રમાણે પોતપોતાના બાળકો પાસે ગયા. ન્યારા ના રૂમ માં જઈ વર્ષા બેન બોલ્યા કે બેટા ન્યારા હું તને લઇ જવા આવી છું. જો ને તારી સાથે કેવું થઇ ગયું અને વિશ્વ કઈ ના કરી શક્યો. આવા પુરુષ જોડે કેવી રીતે રહી શકાય. પાછો જો ને તારી સાથે બોલતા પણ નથી. ચાલ આપણે અહીંયા નથી રહેવું. તો ન્યારા તરત બોલી ઉઠી કે મમ્મી આ તમે શું બોલ્યા. મેં જોયું છે કે વિશ્વ એ કેટલો પ્રયત્ન કર્યો હતો મને બચાવવાનો. પોતાની જાનની પરવા કર્યા વગર એ મને બચાવવાના પ્રયત્નો