પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૨

(47)
  • 5.6k
  • 3
  • 3.5k

જીનલ ને કઈજ ખબર ન પડી કે આ શું થઈ રહ્યું છે. સાગર નું ભૂત હતું કે કોઈ બીજો છોકરો હતો. તે જાણવા જીનલ તે છોકરા પાછળ દોડી. થોડીક નજીક પહોંચી એટલે તેનો થોડો ચહેરો દેખાયો. પણ તે ચહેરો સાગર જેવો હતો નહિ. હજુ તેનો પૂરો ચહેરો જોવે તે પહેલાં તો તે કોઈ બાઇક પાછળ બેસી ગયો ને જીનલ થી ઘણો દૂર નીકળી ગયો.રૂમ પર આવીને જીનલ વિચારવા લાગી કે આ છોકરો કોણ હશે. ત્યારે થોડું તેને યાદ આવ્યું કે તે છોકરો પહેલી વાર આ રૂમ પર આવી ચુક્યો હોય તેવું લાગ્યું. યાદ કરવાની ઘણી કોશિશ કરી પણ યાદ આવ્યું