પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪

(45)
  • 6.3k
  • 5
  • 4.4k

જીનલે બેડ પર પડેલો રૂમાલ ઓઢીને બારી પાસે પહોંચી તો રસ્તા પર સાગર ચાલતો દેખાયો. જીનલ સમજી ગઈ આ કામ સાગર નું જ હોવું જોઈએ. ત્યાં છાયા એ પૂછ્યું કોણ હતું જીનલ..?અરે એજ હરામી પેલો સાગર. હવસખોર ચાલો. મારે કાલે કઈક કરવું જ પડશે.ના ના જીનલ તું એવું કઈજ નહિ કરે જેનાથી તારા અભ્યાસ માં બાધા રૂપ બને. તું પ્રેમ થી સમજાવ એટલે સમજી જશે.ગુસ્સે થઈ ને જીનલ બોલી આવા લોકો પ્રેમ ની ભાષા જાણતા જ નથી. લાતો કે ભૂત બાતો સે નહિ માનતે. કાલ તેને સબક આપવો જ પડશે.સવારે એટલે આજનો દિવસ જીનલ કોલેજ પહોંચી અને જોયું કે સાગર